જાફરાબાદના હુસૈનીચોક નજીક ફરિયાદી સાજીદભાઈ શેખ અને એક સાક્ષી પર આરોપી દ્વારા મારામારી કરવામાં આવી. આરોપીએ ધારદાર વસ્તુથી માથાના પાછળના ભાગે ઘા મારી બંનેને ઇજા પહોંચાડી હતી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ગુનો નોંધાયો છે.
જાફરાબાદ: જાફરાબાદમાં હુસૈનીચોક પાસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ - Jafrabad News