નાંદોદ: કરજણ નેમ ના બે દરવાજાઓ ખોલી દેવાયા કરજણ ડેમની સપાટી 111.5 મીટર માત્ર ચાર મીટર ખાલી હોવાથી એલર્ટ જાહેર.
Nandod, Narmada | Sep 4, 2025
કરજણ ડેમના બે દરવાજાઓ ખોલી પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે ડેમની સપાટી 111.5 મીટર નોંધાઈ છે ઉપરવાસમાંથી 5593...