ઠાસરા: નબીપુરમાં ગાયો કાઢવા બાબતે કાકા ભત્રીજા ને માર મારનાર બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો.
Thasra, Kheda | Oct 3, 2025 ગળતેશ્વરના નબીપુરમાં રહેતા કાકા ભત્રીજા ખેતરમાંથી ગાળો કાઢી રહ્યા હતા તે દરમિયાન ગામના બે લોકોએ માર માર્યો હતો. જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જયાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.