એક એક્ટિવા સ્કૂટર ચાલક ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા લઈને પલાસવા તરફથી આડેસર તરફ આવી રહેલ છે તેવી ખાનગી રાહે બાતમી મળી હતી જે આધારે આડેસર પુલ પાસે ટીમ વોચમાં હતી તે સમયે એક્ટિવા ચાલક ને ઝડપી લેવાયો હતો પલાસવાના નરેન્દ્રભાઇ ઉર્ફે નરૂ ગણેશભાઈ દસાણી રાજપુત ને ૧૮૦ એમ.એલ.ના 4 નંગ ક્વાટર સાથે ઝડપી પાડ્યો હતો