કુંભારવાડા નારી રોડ પર ઓઇલ ઢોળાતા સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમેં કામગીરી કરી
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ઉપર કોઈ વાહનમાંથી ઓઇલ ઢોળાયું હોય જેના કારણે અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા હતા, જે અંગેની જાણ ફાયર વિભાગ તેમજ સ્થાનિક લોકો આગેવાનોને થતા સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રોડમાં માટી નાખી કામગીરી હાથ ધરવામાં આવી હતી.