નાંદોદ: મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર નર્મદા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Nandod, Narmada | Aug 30, 2025
રાજપીપળા પાસે આવેલ જીદ નગર પોલીસ હેડ કોટર ખાતે DYsp PR પટેલની અધ્યક્ષતામાં મહિલા અને પોલીસ જવાન સાથે રાખીને અલગ અલગ...