તળાજા: તળાજામાં હવામાનનો અચાનક પલટો: તડકામાં ઝરમર વરસાદ, ખેડૂતોમાં ચિંતા સાથે રાહત
ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તડકાભર્યા વાતાવરણ વચ્ચે અચાનક ઝરમર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યચકિત બન્યા હતા. આ અણધાર્યા વરસાદથી એક તરફ ગરમીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂત વર્ગમાં ચિંતા પણ ઉભી થઈ છે. ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વચ્ચે ખેડૂતો સાવચેત બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છ