ગરબાડા: મીનાકયાંર ગામેથી પટેલ ફળિયામાંથી ઝેરી રસેલ વાઇપર નું રેસ્ક્યુ કરતી ગરબાડા ની ઓલ એનિમલ રેસ્ક્યૂ ટીમ.
Garbada, Dahod | Sep 9, 2025
સમાચારની વાત કરીએ તો આજે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાત કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના મીના ક્યારથી...