હવામાન વિભાગ દ્વારા 2 દિવસની કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે આગાહી મુજબ ભચાઉ તાલુકાના ગામડાઓ જેમકે, ચોબારી, કકરવા, ભરૂડીયા, મનફરા સહિતના અન્ય ગામોમાં બપોરના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભચાઉ: તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ, રસ્તા પર પાણી વહી નીકળ્યા - Bhachau News