આણંદ શહેર: આણંદના સ્પા સેન્ટરમાં ગ્રાહકોનું રજીસ્ટર ન નિભાવનાર સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલા રોયલ્ સ્પા સેન્ટરમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બપોરના સમયે ચેકિંગ હાથ ધરતા પા સેન્ટરના સંચાલક પાસે ગ્રાહકોનું રજીસ્ટર માંગવામાં આવતા સંચાલક રજીસ્ટર રજૂ કરી શકે નહોતા જેને લઇ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રોયલ સ્પા સેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાય