હિંમતનગર: જિલ્લામાં મગફળીના પાકમાં હાલમાં કોઈપણ દવા ન છંટકાવ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ કરી અપીલ
Himatnagar, Sabar Kantha | Sep 9, 2025
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે કેટલાક ખેતરોમાં ફૂગ પણ જોવા મળી છે ત્યારે હાલમાં...