ડીસા ગુલબાણીનગર સોસાયટી સહિત શહેરના વિસ્તારમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાની મુર્તિની સ્થાપના કરાઈ.
Deesa City, Banas Kantha | Aug 27, 2025
ડીસામાં ગણપતિ મહોત્સવનો ધામધુમથી પ્રારંભ થયો.આજરોજ 27.8.2025 ના રોજ 5 વાગે શુભ મુહૂર્તમાં ગણેશ ચતુર્થી નિમિત્તે...