ભુજ: ભુજ શહેર હોમગાર્ડ યુનિટના સભ્ય વય નિવૃત્ત થતા યુનિટ કચેરી ખાતે વિદાય સમારંભ
Bhuj, Kutch | Nov 22, 2025 ભુજ શહેર હોમગાર્ડ યુનિટ ના શ્રી મનસુખ એમ ગોર આજરોજ વય નિવૃત્ત થતા યુનિટ કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયુ આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ એન બારોટ એ શુભેચ્છા પાઠવી અને આ પ્રસંગે ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી તથા હોમગાર્ડ સભ્યો સાથે જોડાયા હતા.