જિલ્લા પંચાયતના મહિલા ચેરમેન સાથે ગેરવર્તન કરનાર પ્રોજેક્ટ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પંચાયતના મહિલા ચેરમેન નંદુબેન વાઘેલા ની ઓફિસમાં પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન બોલાચાલી કરી અને ધક્કો મારી જાતીય અપમાનિત કરી હતી ત્યારે આ અંગેની પોલીસ સ્ટેશનને અરજી તેમજ ગાંધીનગર સુધી કડક કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત કાર્યવાહી કરાતા કમિટીની રચના બાદ બંનેના નિવેદનને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અધિકારી સામે બદલી સહિતની કાર્યવાહી થશે