વેજલપુર: પાલડીમાં નૈશલ ઠાકોરની હત્યા કેસમાં પોલીસે 7 આરોપી ઝડપાયા, આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદના પાલડીમાં નૈશલ ઠાકોરની હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડયા છે, આરોપીઓ રાજસ્થાનના માઉન્ટ આબુ અને ગાંધીનગરથી ઝડપાયા.. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી રવિવારે 4.45 કલાકે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી..