સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડાયાનો વીડિયો વાયરલ, વહીવટી તંત્રએ નદી કાંઠાના લોકોને આપ્યું એલર્ટ
Palanpur City, Banas Kantha | Aug 23, 2025
સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડાયાનો વિડીયો આજે શનિવારે રાત્રે 9:30 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે...