સાવલી: ગોઠડા ગામે મહિલાએ બીપી ની ગોળીની જગ્યાએ ફિનાઈલની ગોળી પી લેતા તબિયત લથડતા સારવાર માટે દાખલ કરવામાં આવી
Savli, Vadodara | Aug 11, 2025
સાવલી તાલુકાના ગોઠડા ગામે ચૌહાણ વગામાં રહેતી મહિલાએ રાત્રિ દરમિયાન બીપીની તકલીફ ના કારણે ઘરમાં રસોડામાં ટીપના ઉપર મુકેલ...