ઉમરાળા: સુપ્રીમ કોર્ટના જજ પર જૂતું ફેંકવાના બનાવને લઇ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
આજે તારીખ 11 ઓક્ટોમ્બર 2025 ના રોજ ઉમરાળા મામલતદાર કચેરી ખાતે આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટના જજ ઉપર વકીલ દ્વારા જૂતું ફેંકવાના અ સભ્ય વર્તન ને લઇ આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું.