શિહોર ના ઘાઘળી ગામે રહેતી પરિણીત મહિલા દ્વારા ફરિયાદ નોંધાવે છે કે તેઓનું પિયર રાજકોટ ખાતે હોય ત્યારે તેમના પતિને અચાનક મોબાઇલની અંદર વીડિયો કોલ માં અન્ય સ્ત્રી સાથે વાત કરતા જોઈ જાતા તેઓની સાથે માથાકૂટ થતા પતિ દ્વારા અવર નવર માનસિક ત્રાસ આપી અને મહિલાને કાઢી મુકેલ હોય જેને લઇ તેઓ દ્વારા શિહોર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે