બોરસદ: ઓપરેશન ’મ્યુલ હન્ટ”અંતર્ગત મુખ્ય સુત્રધારનીરીમાન્ડ પુછપરછમાં સાયબર ફ્રોડ રૂ.૭,૬૬,૦૦૫૬૮/-નો ખુલાસો કરતી બોરસદ ટાઉન પોલીસ
બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સંડોવાયેલા મ્યુઅલ બેંક એકાઉન્ટ ઓપરેટર આરોપી શૈલેષ અમરશીભાઈ જાદવભાઈ લુણગારીયા રહેવાસી નવાગામ રોડ રાજકોટ ની રિમાન્ડ પૂછપરછ દરમિયાન અલગ અલગ લેયરના મ્યુઅલ બેન્ક એકાઉન્ટો કુલ 13 બેન્ક એકાઉન્ટ તરીકે વાપરતા તે એકાઉન્ટો એનસીસીઆરપી નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ 1930 ઉપર નોંધાયેલી વધુ ચાર ફરિયાદો નો ભેદ ઉકેલ કુલ સાયબર ફ્રોડ રૂપિયા 7,66,000 568 નો તાગ મેળવી