માંગરોળ: માંગરોળ તાલુકાના ગોરજ ગામે આજે પંચોની હાજરીમાં નુકસાની સર્વ કામગીરી હાથ ધરી
જુનાગઢ માંગરોળ તાલુકાના ગોરજ ગામે આજે પંચોની હાજરીમાં સર્વ કામગીરી હાથ ધરી છે   માંગરોળ તાલુકામાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળીનો પાક ફેલ થયા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જેમાં આજે માંગરોળ તાલુકાના ગોરજ ગામે સર્વની કામગીરી હાથ ધરી છે અને ગામનાં આગેવાનો સાથે ગ્રામસેવક તેમજ તલાટી મંત્રી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહી સર્વે કામગીરી હાથ ધરી છે