ડભોઇ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડભોઇમાં કાર્યક્રમ યો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્થાપના ના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ ની ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ સમાજ જાગરણ થી લઈ ને હિન્દુ સમાજ રક્ષણ માટે હમેશાં આર એસ એસ આગળ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને શૌર્ય સમર્થક રહી છે રાષ્ટ્ર ભકિત સાથે ધર્મ ની રક્ષા માટે RSS નો મહત્વ ના ફાળો રહ્યો છે