સુરત શહેરમાં ચાલતી BRTS બસ પર વાહન પરિવહન ચેરમેનની લાલ આંખ,સોસ્યો સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ પર નીકળેલા વાહન પરિવહન ચેરમેન દ્વારા કંડક્ટરો સામે લાલઆંખ કરી,નવ કંડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યો,સરપ્રાઇસ ચેકિંગ દરમિયાન કંડક્ટરો પાસે યુનિફોર્મ ન હતો સાથે જ આઈ કાર્ડ પણ ન હતું.,જેને લઈને આકારની એજન્સીના કંડક્ટરો સામે કાર્યવાહી કરી...