સિહોર: બિનવારસી WagonR માંથી 204 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી, 4,15,200નો મુદ્દામાલ કબજે
વિદેશી દારૂની બોટલ ૨૦૪ નંગ ઝડપી પાડતી સિહોર પોલીસ સિહોર પોલીસ વિદેશી દારૂની બોટલો ૨૦૪ નંગ સાથે મુદામાલ કુલ રૂપિયા ૪,૧૫,૨૦૦ નો મુદામાલ સાથે બિનવારસી વેગેનર કાર ઝડપી પાડી સિહોર પોલીસ પેટ્રોલીંગ માં હતી ત્યારે બિન વારસી પડેલી કારમાં શંકા જતા તપાસ કરતા દારૂની બોટલો મળી આવી સિહોર પોલીસ દ્વારા અજાણ્યયા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી તપાસ હાથ ધરી