આણંદ શહેર: આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તુલસી ઘરનાળા પાસેથી નકલી પોલીસ બને ફરતો મોગર નો યુવક ઝડપાયો
આણંદ શહેર ખાતે નકલી પોલીસ તરીકેની ઓળખ આપી તેમજ બનાવટી પોલીસ આઈકાર્ડ સાથે ફરતા આરોપીને આણંદના તુલસી ગરનાળા નજીકમાં આવેલા આકાશ ટાઉનશિપ જવાના રોડ ઉપર થી એક મારુતિ સુઝુકી કંપનીની બ્લેક કલર ની બ્રિઝા ગાડીમાં પોતે પોલીસ હોવાનું જણાવી અસલી પોલીસ દ્વારા આઈ કાર્ડ માંગવામાં આવ્યું હતું પોલીસ આઈકાર્ડ બતાવ્યું હતું જેને તપાસ કરતાં તે નકલી પોલીસ હોવાનું સામે આવ્યું હતું જેને અસલી પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા