Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

મહુવા: મહુવામાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

Mahuva, Bhavnagar | Jun 15, 2026
ફરિયાદ અનુસાર, યુવતી છેલ્લા છ વર્ષથી મહુવા નજીક આવેલા એક ડીહાઇડ્રેશન કારખાનામાં મજૂરી કામ કરે છે. આશરે છ મહિનાથી કારખાનામાં સાથે કામ કરતો એક યુવક વારંવાર તેની પાછળ આવતો અને વાતચીત કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીના જણાવ્યા મુજબ, ગત 10 જૂનની રાત્રે કારખાનાના મહિલા વોશરૂમ પાસે આરોપી પહોંચી ગયો હતો અને બીભત્સ ઇશારા કર્યા હતા. આ બાબતે વિરોધ કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી મહિલાઓનો પીછો કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયુ
મહુવા: મહુવામાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ - Mahuva News