તળાજા: તળાજા ડબલ મર્ડર કેસમાં ચારેય આરોપીઓ જેલ હવાલે
ભાવનગર જિલ્લાના તળાજામાં ચર્ચાસ્પદ બનેલા સોની પરિવારના ડબલ મર્ડર કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. માતા-પિતા સમાન સાસુ-સસરાની નિર્દય હત્યાના આરોપમાં ઝડપાયેલા પુત્ર વિમલ, પુત્રવધુ હેતલ તેમજ રાજકોટના બે આરોપીઓ મુનિર બલોચ અને આમિરખાન પઠાણના રિમાન્ડ પૂર્ણ થતા ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરમાં આરોપીઓને લાવવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા