સુરેન્દ્રનગરમાં જમીન કૌભાડ મામલે ઇડી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં ઇડી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.