ભાભર: ભાજપ વાવ વિધાનસભા દ્વારા GST રીફોર્મ આત્મનિર્ભર ભારત સંકલ્પ ૨૦૨૫ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન ધારાસભ્યની હાજરી યોજાયું
ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભા ભાભર વાવ સુઇગામ તાલુકાઓ દ્વારા ‘Next - Gen GST Reform’ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ ૨૦૨૫ અભિયાન અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં વક્તા તરીકે પાટણ જીલ્લા પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ ગુમાણસિંહ ચૌહાણ સહતી ત્રણેય તાલુકા મંડળો ના હોદેદારો કર્યાકર્તા સાથે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ઊપસ્થિત રહી માર્ગદર્શ મેળવ્યું હતું અને ઉપસ્થિત સોને GST રિફાર્મથી વર્તમાન સમયે ફાયદા થશે