પોશીના: શહેર પોલીસે નશો કરેલી હાલતમાં લથડીયા ખાતા ઈસમને ઝડપી ગુનો નોંધ્યો
આજે સાંજે 7 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ પોલીસ સ્ટેશન આગળ લથળિયા ખાતો નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે તેને પકડી પૂછપરછ કરતા પાલિયાબિયા નો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોશીના પોલીસે નશો કરેલી હાલતમાં ઈસમને ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.