શહેરા: મોરવા(રેણા) થી કબીરપુર તરફનો રસ્તો અનેક જગ્યાએ તૂટી જવાની સાથે ઝાડીઝાંખરા ઊગી નીકળતા વાહનચાલકોને હાલાકી#Jansamasya
Shehera, Panch Mahals | Aug 22, 2025
શહેરા તાલુકાના મોરવા(રેણા) થી કબીરપુર અને ભાટના મુવાડા તરફનો રસ્તો અનેક જગ્યાએ તૂટી જવાની સાથે રોડની બંને સાઇડે ઝાડી...