વડોદરા દક્ષિણ: શહેર પોલિસ કમિશ્નર નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો
નવા વર્ષ નિમિત્તે શહેર પોલિસ કમિશ્નર ના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં પોલિસ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલિસ કમિશ્નર એ સર્વે ને નવા વર્ષ ની શુભકામના ઓ પાઠવી હતી.