પ્ર.પાટણમાં શ્વાનનો આતંક,સરેરાશ મહિને 225 કેસ નોંધાતા હોવાનું અધ્યક્ષે સ્વીકાર્યું, સ્થાનિકે આપી વિગતો #Janasamasya
Veraval City, Gir Somnath | Sep 8, 2025
પ્રભાસ પાટણ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી રખડતા શ્વાને આતંક મચાવ્યો છે.ત્યારે સલાટ વાડા વિસ્તારમાં શ્વાનના આતંકના પગલે...