સાણંદ: અસલાલી રોડ પર ગમખ્વાર અકસ્માત : ઉભેલી ટ્રકને પાછળથી ટક્કર મારતા ચાલકનું મોત
અસલાલી રોડ પર ગમખ્વાર અકસ્માત : ઉભેલી ટ્રકને પાછળથી ટક્કર મારતા ચાલકનું મોત અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલા અસલાલી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 14 તારીખના 11 વાગ્યાની આસપાસ માહિતી મુજબ GJ-06-AT-9522 નંબરની ટ્રક લઈને જતા મહેન્દ્રભાઈ પાંડે ગામડી-અસલાલી રોડ પર શિવ પાર્કિંગ પાસે ટ્રકમાં પંચર થતાં નીચે ઉતરી રિપેરિંગ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી KA-22-D-3123 નંબરની ટ્રકે ઉભેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભય