કુદરતી આફત સામે એક જૂથ થઈને સહકાર આપવા બદલ તમામનો આભાર માનતા લુઘીયાના સરપંચ કિશોરભાઈ કાનપરીયા
Amreli City, Amreli | Nov 2, 2025
તાજેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.ત્યારે લોકો દ્વારા પક્ષપાત ભૂલી એક થઈને આ આફત સામે લગત આપી હતી.જેને લઈને લૂંઘીયા ગામના સરપંચ કિશોરભાઈ કાનપરીયાએ સોશિયલ મીડિયા મારફતે આજે ૧૧ કલાકે તમામનો આભાર માન્યો હતો.