આણંદ શહેર: વિદ્યાનગર સીવીએમ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ યોજાયો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો
વિદ્યાનગરમાં આવેલ સીવીએમ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજના સમય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.