ભરૂચ: ભરૂચના સાંચણ ગામ પાસે હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરુણ મોત નીપજ્યું હતું.
Bharuch, Bharuch | Sep 8, 2025
ભરૂચના સાંચણ ગામ પાસે હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકનો ચાલક પાછળ કઈક કામ કરી રહ્યો હતો.તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ કાર...