પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓડ ચોકડી વિસ્તારમાં રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ સીએનજી રીક્ષા ઉભી રાખતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ઉમરેઠ: ઓડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા પોલીસે કાર્યાવહી કરી - Umreth News