ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાગરા પોલીસ મથકના કેબલ ચોરીના ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીની વાગરાની હનુમાન ચોકડી ખાતેથી ધરપકડ કરી
Bharuch, Bharuch | Sep 10, 2025
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે વાગરા પો.સ્ટે.માં...