Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

વડોદરા: વિમલનાથ જૈન સંઘ માં જૈન મુનિ વિશવેન્દ્ર વિજયજી મહારાજ ની અનુમોદના અર્થે વરઘોડો તથા કાર્યક્રમ યોજાયો

Vadodara, Vadodara | Sep 13, 2025
વિમલનાથ જૈન સંઘ માં જૈન મુનિ વિશવેન્દ્ર વિજયજી મહારાજ ની અનુમોદના અર્થે વરઘોડો તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ નું સામૈયું યોજાયું: વિશવેન્દ્ર વિજયજી મહારાજ ને તપોવીર નું બિરુદ અપાયું:જૈન દર્શનમાં આત્માએ બાંધેલા ચીકણાં અને ઘાતી કર્મો ના નાશ માટે તપ ધર્મ નો મહિમા બતાવ્યો છે એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું હતું.

MORE NEWS