ઝાલોદ: ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ થી થયેલ નુકશાન અંગે પ્રાંત અધિકારીને..
Jhalod, Dahod | Nov 6, 2025 ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ થી થયેલ નુકશાન અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના લીધે ગરીબ આદિવાસી ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંતર્ગત નુકશાની આપવા માંગ કરી નેશનલ કોરિડોરમા સરકાર સમક્ષ જે માંગ મુકેલ છે ત્વરિત પૂરી કરવા માંગ કરાઈ આજરોજ ઝાલોદ તાલુકા અને ગુરુગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ કમોસમી વર..