આણંદ શહેર: સ્ટેશન રોડ પર આવેલ શહેર પોલીસે સજા વોરંટ ના આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી
આણંદ શહેર પોલીસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 ના ગુનામાં પકડ સજા વોરંટ ના આધારે આરોપીને ઝડપી પાડી શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે સાંજે સમગ્ર માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.