ખંભાળિયા: વરવાળા ગામે જમીન વેચવાના ઇરાદે બનાવટી દસ્તાવેજો બનાવનાર 2 શખ્સો સામે ફરિયાદ; બેની અટકાયત કરાઇ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 9, 2025
વરવાળા ગામના રેવન્યુ સર્વે નાં. 929 માં બનાવટી દસ્તાવેજો બનાવી વેચાણ કરવાના ઇરાદે દસ્તાવેજ બનાવનાર 2 શખ્સો સામે પોલીસ...