હાલોલ: હાલોલની જયશ્રી કંપની પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Halol, Panch Mahals | Aug 31, 2025
હાલોલ જયશ્રી કંપની પાસે આજે રવિવારે સાજના સુમારે એક્ટિવા અને બાઇક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલકે પોતાની...