ગુજરાત ATSએ હરિયાણાના રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગના શૂટરને ઝડપી પાડ્યો છે. આરોપીએ હરિયાણાના કોર્ટ પરિસરમાં હત્યા કરી હતી.. ગુજરાત ATSએ બાતમીના આધારે કચ્છના રાપરમાંથી હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટર વિકાસની ધરપકડ કરી...વિકાસ નાગેશ્વર પાર્ક આર. ઓ પ્લાન્ટ કંપનીમાં પોતાના ઓળખીતા દિન્કેશ ગર્ગના ત્યાં રોકાયો હતો. ATS એ દિનેશ ગર્ગની પણ ધરપકડ કરી છે.