બોરસદ: અમેરિકા મા ગુજરાતી મહિલા ની હત્યા આણંદ જિલ્લા નાં બોરસદના સિંગલાવ ના કિરણ બેન પટેલ ની લૂંટારો એ ગોળી મારી કરી હત્યા
Borsad, Anand | Sep 19, 2025 કિરણ બેન ના લગ્ન પેટલાદ તાલુકાના આસી ગામે થયા હતા કિરણ બેન છેલ્લા ૨૩ વર્ષથી અમેરિકા સ્થાયી હતા અમેરિકા નાં સાઉથ કેરોલીનયા મા હતો ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા અજાણ્યા લૂંટારુ એ ગન થી ફાયરિંગ કરી હત્યા હત્યા કરી લૂંટારુ ફરાર