ટ્રાફિક પોલીસની અનોખી પહેલ,સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક કાયદાનું પાલન કરનાર વાહનચાલકો ફૂલ આપી સન્માન કર્યું
Porabandar City, Porbandar | Sep 11, 2025
પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્રારા વાહનચાલકોમાં જનજાગૃતિ લાવવા...