શહેરા: માતરિયા વ્યાસ ગામેથી પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરીને જતી ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી
Shehera, Panch Mahals | Aug 19, 2025
શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામેથી એક ટ્રક ગેરકાયદે પંચરાઉ લાકડાં ભરીને પસાર થવાની છે તેવી બાતમીના આધારે વનવિભાગના...