અમરેલી જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી હિરપરાની મહત્વપૂર્ણ નિયુક્તિ, રેલવે ઝોનલ સભ્ય તરીકે પસંદગી
Amreli City, Amreli | Aug 24, 2025
અમરેલી જિલ્લાના યુવા આગેવાન અને ભાજપના પૂર્વ પ્રમુખ હિરણ હિરપરાને પશ્ચિમ રેલવેના ઝોનલ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા...