ગાગોદરથી સાંતલપુર જતા માર્ગે ગાગોદરથી થોડે દૂર રાજસ્થાન પાસિંગનું ટ્રેઇલર આગળ જઈ રહેલ ગુજરાત પાસિંગના ટ્રેઇલર સાથે ઓવર સ્પીડના કારણોસર ટકરાઈ જતાઅકસ્માત સર્જાયો હતો.ત્યારબાદ અકસ્માતની અન્ય ઘટના ગાગોદર નેશનલ હાઈવે પર પીપરાળા ચેકપોસ્ટ પાસે સર્જાઈ હતી..પંજાબ પાર્સિંગના ટ્રેઇલર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાતા ટ્રેઇલર રોડ નીચે પલટી મારી ગયું હતું.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી...